ધ્રુપકા ગામ માટેની જાહેરાત

ધ્રુપકા ગામ માટેની જાહેરાત:- સ્વાતંત્રતા પર્વામા ભાગ લેનાર તમામ બાળકોને આવેલ લોકફાળામાથી લંચ બોક્ષ આપવામાં આવ્યા. ● 15 મી ઓગસ્ટથી આપણી શાળાએ એક પ્રોજેક્ટ શરુ કરેલ છે "આપણી શાળા પ્લાસ્ટિક મુક્ત શાળા" આ અભિયાનમા સૌ મદદરુપ થશો. ● સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત SGFIની વિવિધ ગેમ્સમા શાળાના બાળકોએ જિલ્લા કક્ષાએ પહોચ્યા. જેમા ખો-ખોની બહેનોની ટીમ, ખો-ખોની ભાઇઓની ટીમ, 100મીટર દોડ, 200 મીટર દોડ, 400 મીટર દોડ, વિઘ્ન દોડ વગેરે સ્પર્ધા. ● બાળકોમા સંસ્ક્રુત અને સંસ્ક્રુતિ અંગે માહિતી મળે તે માટે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના સહયોગથી શાળામા "સંસ્કૃત કક્ષ" નુ નિર્માણ કરવામા આવ્યુ જેનુ ઉદ્ઘાટન સિહોરના ટી.ડી.ઓ. સાહેબશ્રી દ્વારા કરવામાં આવ્યુ હતુ. ● આપણી શાળા હરિયાળી શાળા છે જેમા અનેક વૃક્ષો છે આ વર્ષે દરેક વૃક્ષોને QR કોડ લગાવી ડિજીટલ ઇકો ક્લબનુ નિર્માણ કરવામ આવ્યુ જેનુ ઉદ્ઘાટન સિહોરના ટી.ડી.ઓ. સાહેબશ્રી દ્વારા કરવામાં આવ્યુ હતુ. ●

જાહેરાત



સ્વાતંત્રતા પર્વામા ભાગ લેનાર તમામ બાળકોને આવેલ લોકફાળામાથી લંચ બોક્ષ આપવામાં આવ્યા.

15 મી ઓગસ્ટથી આપણી શાળાએ એક પ્રોજેક્ટ શરુ કરેલ છે "આપણી શાળા પ્લાસ્ટિક મુક્ત શાળા" આ અભિયાનમા સૌ મદદરુપ થશો.

સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત SGFIની વિવિધ ગેમ્સમા શાળાના બાળકોએ જિલ્લા કક્ષાએ પહોચ્યા. જેમા ખો-ખોની બહેનોની ટીમ, ખો-ખોની ભાઇઓની ટીમ, 100મીટર દોડ, 200 મીટર દોડ, 400 મીટર દોડ, વિઘ્ન દોડ વગેરે સ્પર્ધા.

● બાળકોમા સંસ્ક્રુત અને સંસ્ક્રુતિ અંગે માહિતી મળે તે માટે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના સહયોગથી શાળામા "સંસ્કૃત કક્ષ" નુ નિર્માણ કરવામા આવ્યુ જેનુ ઉદ્ઘાટન સિહોરના ટી.ડી.ઓ. સાહેબશ્રી દ્વારા કરવામાં આવ્યુ હતુ.

● આપણી શાળા હરિયાળી શાળા છે જેમા અનેક વૃક્ષો છે આ વર્ષે દરેક વૃક્ષોને QR કોડ લગાવી ડિજીટલ ઇકો ક્લબનુ નિર્માણ કરવામ આવ્યુ જેનુ ઉદ્ઘાટન સિહોરના ટી.ડી.ઓ. સાહેબશ્રી દ્વારા કરવામાં આવ્યુ હતુ.

Saturday, 23 May 2020

ધોરણ 3, પર્યાવરણ, પાઠ 1

🏅*Ready For Quiz*🏅
ધોરણ 3
વિષય: પર્યાવરણ (સત્ર 1)
પાઠ 1: પૂનમે શુ જોયું.


*કવિઝની વિશેષતાઓ*
👉 પ્રાણીઓ અને પક્ષીઓના અવાજો
👉 પ્રાણીઓ અને પક્ષીઓને ઓળખો
👉 પ્રાણીઓના રહેઠાણની માહિતી
👉 પ્રાણીઓની લાક્ષણિકતાઓ
👉 જીભ અને હોઠથી પાણી પીતા પ્રાણીઓ



🏆*આ કવિઝ શરૂ કરવા નીચેની લિંક પર ક્લિક કરીને શરૂ કરો.*🏆
⤵️⤵️⤵️⤵️

https://quizizz.com/join?gc=3264514

👉 લિંક પર ક્લિક કરવી.
👉 તમારું નામ લખવું
👉 Start Game પર ક્લિક કરવી.

🙏 *કવિઝ બનાવનાર* ::-
*શૈલેન્દ્રસિંહ ગોહિલ ,*
*શ્રી ધ્રુપકા પ્રાથમિક શાળા,
 સિહોર,ભાવનગર.*


ઘરમાં રહો. સુરક્ષિત રહો.. સ્વસ્થ રહો..