ધ્રુપકા ગામ માટેની જાહેરાત

ધ્રુપકા ગામ માટેની જાહેરાત:- સ્વાતંત્રતા પર્વામા ભાગ લેનાર તમામ બાળકોને આવેલ લોકફાળામાથી લંચ બોક્ષ આપવામાં આવ્યા. ● 15 મી ઓગસ્ટથી આપણી શાળાએ એક પ્રોજેક્ટ શરુ કરેલ છે "આપણી શાળા પ્લાસ્ટિક મુક્ત શાળા" આ અભિયાનમા સૌ મદદરુપ થશો. ● સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત SGFIની વિવિધ ગેમ્સમા શાળાના બાળકોએ જિલ્લા કક્ષાએ પહોચ્યા. જેમા ખો-ખોની બહેનોની ટીમ, ખો-ખોની ભાઇઓની ટીમ, 100મીટર દોડ, 200 મીટર દોડ, 400 મીટર દોડ, વિઘ્ન દોડ વગેરે સ્પર્ધા. ● બાળકોમા સંસ્ક્રુત અને સંસ્ક્રુતિ અંગે માહિતી મળે તે માટે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના સહયોગથી શાળામા "સંસ્કૃત કક્ષ" નુ નિર્માણ કરવામા આવ્યુ જેનુ ઉદ્ઘાટન સિહોરના ટી.ડી.ઓ. સાહેબશ્રી દ્વારા કરવામાં આવ્યુ હતુ. ● આપણી શાળા હરિયાળી શાળા છે જેમા અનેક વૃક્ષો છે આ વર્ષે દરેક વૃક્ષોને QR કોડ લગાવી ડિજીટલ ઇકો ક્લબનુ નિર્માણ કરવામ આવ્યુ જેનુ ઉદ્ઘાટન સિહોરના ટી.ડી.ઓ. સાહેબશ્રી દ્વારા કરવામાં આવ્યુ હતુ. ●

જાહેરાત



સ્વાતંત્રતા પર્વામા ભાગ લેનાર તમામ બાળકોને આવેલ લોકફાળામાથી લંચ બોક્ષ આપવામાં આવ્યા.

15 મી ઓગસ્ટથી આપણી શાળાએ એક પ્રોજેક્ટ શરુ કરેલ છે "આપણી શાળા પ્લાસ્ટિક મુક્ત શાળા" આ અભિયાનમા સૌ મદદરુપ થશો.

સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત SGFIની વિવિધ ગેમ્સમા શાળાના બાળકોએ જિલ્લા કક્ષાએ પહોચ્યા. જેમા ખો-ખોની બહેનોની ટીમ, ખો-ખોની ભાઇઓની ટીમ, 100મીટર દોડ, 200 મીટર દોડ, 400 મીટર દોડ, વિઘ્ન દોડ વગેરે સ્પર્ધા.

● બાળકોમા સંસ્ક્રુત અને સંસ્ક્રુતિ અંગે માહિતી મળે તે માટે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના સહયોગથી શાળામા "સંસ્કૃત કક્ષ" નુ નિર્માણ કરવામા આવ્યુ જેનુ ઉદ્ઘાટન સિહોરના ટી.ડી.ઓ. સાહેબશ્રી દ્વારા કરવામાં આવ્યુ હતુ.

● આપણી શાળા હરિયાળી શાળા છે જેમા અનેક વૃક્ષો છે આ વર્ષે દરેક વૃક્ષોને QR કોડ લગાવી ડિજીટલ ઇકો ક્લબનુ નિર્માણ કરવામ આવ્યુ જેનુ ઉદ્ઘાટન સિહોરના ટી.ડી.ઓ. સાહેબશ્રી દ્વારા કરવામાં આવ્યુ હતુ.

Monday, 29 August 2016

એક દિવસીય પગપાળા પ્રવાસ-શિહોર ( સુખનાથ,સાતસેરી,બ્રહ્મકુંડ, જોડનાથ)



























Posted via Blogaway
એક દિવસીય પગપાળા પ્રવાસ-શિહોર ( સુખનાથ,સાતસેરી,બ્રહ્મકુંડ, જોડનાથ) તા.30/09/2016 મંગળવાર
પગપાળા પ્રવાસ સાથે શાળાના શિક્ષકો તરફ થી બાળકોને મોતીચૂરના લાડુ, મોહનથાળ, પુરી શાક, ખમણ, તથા મમરી સાથે ફૂલ ડીશ ભોજન ...


Tuesday, 23 August 2016

15 ઓગસ્ટની ઊજવણીનો વિડિયો

15 august 2016 ની ઊજવણીનો વિડિયો જોવા માટે
click here


Sunday, 21 August 2016

પ્રેસનોટ- રક્ષાબંધન કાર્યક્રમ

સૌરાષ્ટ્ર સમાચાર
તા. 21/08/2016
રવિવાર
પેજ નંબર: 5


Wednesday, 17 August 2016

પ્રેસનોટ

સૌરાષ્ટ્ર સમાચાર
તા. 18/08/2016
ગુરુવાર
પેજ નંબર 2



ઇનામ વિતરણ

સ્વાતંત્ર્ય પર્વની ઊજવણીમા કરેલ સાંસ્કૃતિક કાર્યક્રમમા આવેલ લોકફાળામાંથી ભાગ લીધેલ બાળકોને ઇનામ તરીકે પ્રોજેક્ટ બુક આપવામા આવેલ.
તા. 16/08/16
મંગળવાર


પ્રમાણપત્ર વિતરણ

It quiz મા ભાગ લીધેલ બાળકો અને માર્ગદર્શક શિક્ષકને પ્રમાણત્ર આપવામા આવેલ.


Sunday, 14 August 2016

સ્વાતંત્ર્ય પર્વ 15 મી ઓગષ્ટની ઉજવણી

સ્વાતંત્ર્ય પર્વ 15 મી ઓગષ્ટની ઉજવણી
તા.15/08/2016 ને સોમવારના રોજ શાળામા સ્વાતંત્ર્ય પર્વ 15 મી ઓગષ્ટની ઉજવણી કરવામા આવી હતી. આ કાર્યક્રમમા ગામના લોકો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, smc સભ્યો, શાળા સ્ટાફ, સરપંચ અને શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા. ગામના સરપંચ શ્રી પ્રવીણભાઇના હસ્તે ધ્વજવંદન કરવામા આવ્યુ હતુ. ત્યારબાદ શાળાના બાળકો દ્વારા દેશભક્તિ ગીત, અભિનય ગીત અને પિરામીડ જેવા કાર્યક્રમ કરવામા આવ્યા હતા.


Saturday, 13 August 2016

જિલ્લા કક્ષાની Rular IT QUIZ -2016

જિલ્લા કક્ષાની Rular IT QUIZ -2016
લોકવિજ્ઞાન કેન્દ્ર ભાવનગર દ્વારા આયોજીત જિલ્લા કક્ષાની Rular IT QUIZ મેડિકલ કોલેજ ભાવનગર ખાતે તા. 13/8/16 ને શનિવારના રોજ યોજાઇ હતી જેમા ધ્રુપકા શાળા બે બાળકો અલ્પેશ મનસુખભાઇ મકવાણા (ધો-8)  અને આરતી રમેશભાઇ ગોહેલ (ધો-8) એ ભાગ લીધો હતો.
આ બાળકોને શૈલેન્દ્રસિંહ ગોહિલ અને મહિપાલસિંહ ગોહિલે માર્ગદર્શન આપ્યુ હતુ.

આ કાર્યક્રમ બાદ બાળકોએ હિમાલ્યા મોલની મુલાકાત લીધી હતી.


Friday, 12 August 2016

Bisag ma lesson

શાળાના શિક્ષક મહિપાલસિંહ ગોહિલનો ગાંધીનગર ખાતે બાયસેગમા પાઠ