ધ્રુપકા ગામ માટેની જાહેરાત

ધ્રુપકા ગામ માટેની જાહેરાત:- સ્વાતંત્રતા પર્વામા ભાગ લેનાર તમામ બાળકોને આવેલ લોકફાળામાથી લંચ બોક્ષ આપવામાં આવ્યા. ● 15 મી ઓગસ્ટથી આપણી શાળાએ એક પ્રોજેક્ટ શરુ કરેલ છે "આપણી શાળા પ્લાસ્ટિક મુક્ત શાળા" આ અભિયાનમા સૌ મદદરુપ થશો. ● સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત SGFIની વિવિધ ગેમ્સમા શાળાના બાળકોએ જિલ્લા કક્ષાએ પહોચ્યા. જેમા ખો-ખોની બહેનોની ટીમ, ખો-ખોની ભાઇઓની ટીમ, 100મીટર દોડ, 200 મીટર દોડ, 400 મીટર દોડ, વિઘ્ન દોડ વગેરે સ્પર્ધા. ● બાળકોમા સંસ્ક્રુત અને સંસ્ક્રુતિ અંગે માહિતી મળે તે માટે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના સહયોગથી શાળામા "સંસ્કૃત કક્ષ" નુ નિર્માણ કરવામા આવ્યુ જેનુ ઉદ્ઘાટન સિહોરના ટી.ડી.ઓ. સાહેબશ્રી દ્વારા કરવામાં આવ્યુ હતુ. ● આપણી શાળા હરિયાળી શાળા છે જેમા અનેક વૃક્ષો છે આ વર્ષે દરેક વૃક્ષોને QR કોડ લગાવી ડિજીટલ ઇકો ક્લબનુ નિર્માણ કરવામ આવ્યુ જેનુ ઉદ્ઘાટન સિહોરના ટી.ડી.ઓ. સાહેબશ્રી દ્વારા કરવામાં આવ્યુ હતુ. ●

જાહેરાત



સ્વાતંત્રતા પર્વામા ભાગ લેનાર તમામ બાળકોને આવેલ લોકફાળામાથી લંચ બોક્ષ આપવામાં આવ્યા.

15 મી ઓગસ્ટથી આપણી શાળાએ એક પ્રોજેક્ટ શરુ કરેલ છે "આપણી શાળા પ્લાસ્ટિક મુક્ત શાળા" આ અભિયાનમા સૌ મદદરુપ થશો.

સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત SGFIની વિવિધ ગેમ્સમા શાળાના બાળકોએ જિલ્લા કક્ષાએ પહોચ્યા. જેમા ખો-ખોની બહેનોની ટીમ, ખો-ખોની ભાઇઓની ટીમ, 100મીટર દોડ, 200 મીટર દોડ, 400 મીટર દોડ, વિઘ્ન દોડ વગેરે સ્પર્ધા.

● બાળકોમા સંસ્ક્રુત અને સંસ્ક્રુતિ અંગે માહિતી મળે તે માટે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના સહયોગથી શાળામા "સંસ્કૃત કક્ષ" નુ નિર્માણ કરવામા આવ્યુ જેનુ ઉદ્ઘાટન સિહોરના ટી.ડી.ઓ. સાહેબશ્રી દ્વારા કરવામાં આવ્યુ હતુ.

● આપણી શાળા હરિયાળી શાળા છે જેમા અનેક વૃક્ષો છે આ વર્ષે દરેક વૃક્ષોને QR કોડ લગાવી ડિજીટલ ઇકો ક્લબનુ નિર્માણ કરવામ આવ્યુ જેનુ ઉદ્ઘાટન સિહોરના ટી.ડી.ઓ. સાહેબશ્રી દ્વારા કરવામાં આવ્યુ હતુ.

Wednesday, 7 June 2017

એક ઓર સરાહનીય કાર્ય

એક ઓર સરાહનીય કાર્ય... શાળાના શિક્ષક Rathod Himat  એ વેકેશન પૂર્વે જ ધો - ૮ ના તમામ બાળકોને જોડણીકોશ ,અને ભગવત ગીતા ભેટ આપેલ. અને હવે શાળા ખુલતા જ તેમને પોતાના વર્ગના તમામ બાળકોને જોડણીકોશ ,વાંચનમાળા, પેન , અને માપપટ્ટી ભેટ આપી...


Tuesday, 2 May 2017

ગીતા જયંતીની ઉજવણી


મહિપાલસિંહે બાયસેગ સ્ટુડિયોમા પાઠ રજૂ કર્યો


ગણિત સપ્તાહની ઉજવણી


બાળકોએ ગૃપ સોંગ રજૂ કર્યુ.


રામાયણના પ્રસંગનું વર્ણન કરતુ નાટક ભજવ્યુ


કેશલેસ અંતર્ગત નિબંધ લેખન,પોસ્ટર અને સ્લોગન ની સ્પર્ધાનુ આયોજન


રંગપૂરણી


મતદાતા દિવસની ઊજવણી


સીતારામ યંગ ગૃપ દ્વારા શાળાના શિક્ષકોનુ સન્માન


પ્રજાસતાક પર્વ નિમિતે આજે ગામમાં આ વર્ષે જે માતાઓને ઘરે દીકરીનો જન્મ થયો એવી માતાઓનું શાળાની દીકરીઓના હસ્ત સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું


પ્રજાસતાક પર્વની ઉજવણી


રાજ્ય સ્તરીય હસ્તાક્ષર સ્પર્ધા


બાળમેળાનુ આયોજન


ઈનોવેશન ફેરની મુલાકાત


વિશ્વ મહિલા દિવસની ઉજવણી


વિજ્ઞાન નગરી ભાવનગર,શીશુવિહાર,યશવંતરાય નાટ્યગૃહ,ગાંધી સ્મૃતી, તખ્તેશ્વર મંદિર, અક્ષરવાડી, હિમાલ્યા મોલ અને 12 D સીનેમાની મુલાકાત લઇ


ચાલો વિકસીયે કાર્યક્રમ


પ્રેસનોટ - વિજ્ઞાનનગરીની મુલાકાત


અંગ્રેજી વિષયના શિક્ષકશ્રી મહિપાલસિંહ ગોહિલને અમદાવાદમા આવેલ Gujarat Inovation Society દ્વારા Trend Setter Award આપવામાં આવ્યો


ધોરણ 8 ના વિદ્યાર્થીઓનો વિદાય કાર્યક્રમનુ નિમંત્રણ


PSI ધર્મિષ્ટાબેન ધાંધલિયાએ આજે ધ્રુપકા શાળાની મુલાકાત લીધી


ધોરણ 8 વિદ્યાર્થીઓનો વિદાય કાર્યક્રમ


પ્રેસ નોટ-શાળાના શિક્ષક શ્રી મહિપાલસિંહ ગોહિલને GSI તરફથી અપાયેલ trend setter award


પ્રાર્થનાસભાની બેઠક વ્યવસ્થા


ગુણોત્સવ-7 અંતર્ગત બાયસેગ દ્વારા પ્રસારિત તાલીમ લઇ રહેલ શાળા સ્ટાફ


ભાવનગર તાલીમ ભવન ખાતે તાલીમ લઇ રહેલ શાળાના ગણિત-વિજ્ઞાનના શિક્ષક શૈલેન્દ્રસિંહ ગોહિલ


પ્રેસનોટ-શૈક્ષણિક પ્રવાસ


પ્રેસનોટ-સાડી દિવસ


પ્રેસનોટ-મતદાતા દિવસ


આજે શાળામા બાળમેળાનુ આયોજન કરવામા આવ્યુ


દંગલ ફિલ્મ શાળાના બાળકોએ નીહાળ્યુ


વિજ્ઞાનદિન કાર્યક્રમમા ભાગ લીધેલ તમામ બાળકોને પ્રોત્સાહક ઇનામ આપવામા આવેલ.


વિજ્ઞાન દિવસની ઊજવણી


Monday, 6 March 2017

પ્રેસ નોટ- વિજ્ઞાન દિનની ઉજવણી

આજના સૌરાષ્ટ્ર સમાચારના પાના નંબર 5 પર ધ્રુપકા શાળામા યોજાયેલ વિજ્ઞાન દિનની ઉજવણીની પ્રેસનોટ આવી.

Friday, 6 January 2017

સુંદર હસ્તાક્ષર લેખન સ્પર્ધા


NIKT દ્વારા આયોજીત રાજ્યસ્તરીર હસ્તાક્ષર સ્પર્ધાની પૂર્વતૈયારી રુપે શાળામા ધો3થી8ના બાળકોએ ગુજરાતી અને અંગ્રેજીમા ભાગ લીધો હતો.