ધ્રુપકા ગામ માટેની જાહેરાત

ધ્રુપકા ગામ માટેની જાહેરાત:- સ્વાતંત્રતા પર્વામા ભાગ લેનાર તમામ બાળકોને આવેલ લોકફાળામાથી લંચ બોક્ષ આપવામાં આવ્યા. ● 15 મી ઓગસ્ટથી આપણી શાળાએ એક પ્રોજેક્ટ શરુ કરેલ છે "આપણી શાળા પ્લાસ્ટિક મુક્ત શાળા" આ અભિયાનમા સૌ મદદરુપ થશો. ● સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત SGFIની વિવિધ ગેમ્સમા શાળાના બાળકોએ જિલ્લા કક્ષાએ પહોચ્યા. જેમા ખો-ખોની બહેનોની ટીમ, ખો-ખોની ભાઇઓની ટીમ, 100મીટર દોડ, 200 મીટર દોડ, 400 મીટર દોડ, વિઘ્ન દોડ વગેરે સ્પર્ધા. ● બાળકોમા સંસ્ક્રુત અને સંસ્ક્રુતિ અંગે માહિતી મળે તે માટે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના સહયોગથી શાળામા "સંસ્કૃત કક્ષ" નુ નિર્માણ કરવામા આવ્યુ જેનુ ઉદ્ઘાટન સિહોરના ટી.ડી.ઓ. સાહેબશ્રી દ્વારા કરવામાં આવ્યુ હતુ. ● આપણી શાળા હરિયાળી શાળા છે જેમા અનેક વૃક્ષો છે આ વર્ષે દરેક વૃક્ષોને QR કોડ લગાવી ડિજીટલ ઇકો ક્લબનુ નિર્માણ કરવામ આવ્યુ જેનુ ઉદ્ઘાટન સિહોરના ટી.ડી.ઓ. સાહેબશ્રી દ્વારા કરવામાં આવ્યુ હતુ. ●

જાહેરાત



સ્વાતંત્રતા પર્વામા ભાગ લેનાર તમામ બાળકોને આવેલ લોકફાળામાથી લંચ બોક્ષ આપવામાં આવ્યા.

15 મી ઓગસ્ટથી આપણી શાળાએ એક પ્રોજેક્ટ શરુ કરેલ છે "આપણી શાળા પ્લાસ્ટિક મુક્ત શાળા" આ અભિયાનમા સૌ મદદરુપ થશો.

સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત SGFIની વિવિધ ગેમ્સમા શાળાના બાળકોએ જિલ્લા કક્ષાએ પહોચ્યા. જેમા ખો-ખોની બહેનોની ટીમ, ખો-ખોની ભાઇઓની ટીમ, 100મીટર દોડ, 200 મીટર દોડ, 400 મીટર દોડ, વિઘ્ન દોડ વગેરે સ્પર્ધા.

● બાળકોમા સંસ્ક્રુત અને સંસ્ક્રુતિ અંગે માહિતી મળે તે માટે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના સહયોગથી શાળામા "સંસ્કૃત કક્ષ" નુ નિર્માણ કરવામા આવ્યુ જેનુ ઉદ્ઘાટન સિહોરના ટી.ડી.ઓ. સાહેબશ્રી દ્વારા કરવામાં આવ્યુ હતુ.

● આપણી શાળા હરિયાળી શાળા છે જેમા અનેક વૃક્ષો છે આ વર્ષે દરેક વૃક્ષોને QR કોડ લગાવી ડિજીટલ ઇકો ક્લબનુ નિર્માણ કરવામ આવ્યુ જેનુ ઉદ્ઘાટન સિહોરના ટી.ડી.ઓ. સાહેબશ્રી દ્વારા કરવામાં આવ્યુ હતુ.

Thursday, 28 April 2016

પ્રેસનોટ

સૌરાષ્ટ્ર સમાચાર
તા. 28 એપ્રિલ 2016


Saturday, 23 April 2016

વેકેશનની મજા

વેકેશનમા બાળકોએ પ્રોજેક્ટર પર જંગલબુક ફિલ્મ જોયુ.


Thursday, 21 April 2016

computer learning

વેકેશનમા computer શીખી રહેલા શાળાના વિદ્યાર્થીઓ


Saturday, 16 April 2016

અંગ્રેજી વાંચતા અને બોલતા શીખવું હોય તો આ એપ્સ ડાઉનલોડ કરો.

અંગ્રેજી વાંચતા અને બોલતા શીખવું હોય તો આ એપ્સ ડાઉનલોડ કરો.

અંગ્રેજી એ અત્યારે વૈશ્વિક ભાષા બની ગઈ છે. તમને અત્યારે અંગ્રેજી ભાષા તો આવડવી જ જોઈએ. હાલમાં ગમે તે નામ અંગ્રેજીમાં જ લખાયને આવે છે. અંગ્રેજી આપણા જીવનમાં વણાય ગયેલ છે. અંગ્રેજી શીખવું અઘરું છે. ઘણા લોકો એવુ માને છે. પણ તમારો સ્માર્ટ ફોન જ તમને અંગ્રેજી શીખાડે તો? હા, ખાસ કરીને અંગ્રેજી શીખવાની શરૂઆત કરતા લોકો અને બાળકો માટે આ ઉપયોગી એપ્લિકેશન છે.


■ આ એપની ખાસિયત :-
- એપમાં ગુજરાતી ભાષા પસંદ કરતા તે ભાષામાં માહિતી મળશે.
- નવું લેશન શીખવા માત્ર 15 મિનીટ આપો રોજ બસ.
- ઓડિયો અને ઉચ્ચાર સાથે માહિતી
- રોજ એક નવા શબ્દ વિશે જાણો
- તમે ભણેલ લેશનની પ્રેક્ટીસ માટે ટેસ્ટ અને ગેમ
- અંગ્રેજી શિક્ષકોને પુછી શકો તમારા પ્રશ્નો ઓનલાઈન
- તમારે જયારે સમય હોય ત્યારે શીખો
- દરેક સ્પેલીંગના અર્થ

આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાઅહી કલીક કરો

ધોરણ 8 ના વિદ્યાર્થીઓનો વિદાય કાર્યક્રમ

ધોરણ 8 ના વિદ્યાર્થીઓનો વિદાય કાર્યક્રમ તા. 16/04/2016 ને શનિવારના રોજ યોજવામાં આવેલા. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવેલા. શાળા દ્વારા મંત્રીમંડળમા વર્ષ  દરમિયાન શ્રેષ્ઠ કામ કરનાર વિદ્યાર્થીઓને  પ્રમાણપત્ર આપવામાં આવેલા. ધોરણ 8 ના વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા. શાળાના શિક્ષકોએ શુભેચ્છા સંદેશ આપ્યા હતા. ધોરણ 8 ના વિદ્યાર્થીઓ દ્વારા શાળાને પુસ્તકાલય માટેનો કબાટ અને વર્ષ દરમિયાન પોતાના હાથે લખેલ વિચારપોથી તથા અંગ્રેજીમા ઊપયોગી એવા શબ્દોની ડાયરી આપવામાં આવેલ.
ધોરણ7ના વિદ્યાર્થીઓ દ્વારા વિદાયગીત રજૂ કરવામાટે આવેલ. ગૃપ ફોટો પાડવામાં આવેલ અને અંતમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સમૂહ ભોજનનો આનંદ મેળવ્યો.


Thursday, 14 April 2016

ડૉ. આંબેડકર જયંતિની  ઊજવણી

ડૉ. ભીમરાવ આંબેડકરની 125 મી જન્મ જયંતિની ઊજવણી કરવામાં આવી. જે અંતર્ગત બાળકોને તેમના જીવન કવન વિષયક માહિતી આપવામાં આવી. તેમના જીવન વિષયક પ્રશ્નોતરી કરવામાં આવી.
તેમના જીવન આધારિત ફીલ્મ બતાવવામાટે આવી હતી.


Thursday, 7 April 2016

વિદાય ગીત

ધોરણ 8 ના વિદ્યાર્થીઓના વિદાય કાર્યક્રમમાં ગાય શકાય તેવા વિદાય ગીતોનો સંગ્રહ
ડાઉનલોડ કરવા અહિયા ક્લીક કરો

Monday, 4 April 2016

Innovation E-108



108 spelling

અંગ્રેજી વાંચવા માટે ઊપયોગી એવા 108 શબ્દો, રાઇમીંગ વર્ડ સાથે.



                       

અંગ્રેજી ભાષા વાંચવા માટેના નિયમો




















Posted via Blogaway


Saturday, 2 April 2016

શાળાની એપ્લિકેશન

શાળાની એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે
અહીંયા ક્લીક કરો