ધ્રુપકા ગામ માટેની જાહેરાત

ધ્રુપકા ગામ માટેની જાહેરાત:- સ્વાતંત્રતા પર્વામા ભાગ લેનાર તમામ બાળકોને આવેલ લોકફાળામાથી લંચ બોક્ષ આપવામાં આવ્યા. ● 15 મી ઓગસ્ટથી આપણી શાળાએ એક પ્રોજેક્ટ શરુ કરેલ છે "આપણી શાળા પ્લાસ્ટિક મુક્ત શાળા" આ અભિયાનમા સૌ મદદરુપ થશો. ● સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત SGFIની વિવિધ ગેમ્સમા શાળાના બાળકોએ જિલ્લા કક્ષાએ પહોચ્યા. જેમા ખો-ખોની બહેનોની ટીમ, ખો-ખોની ભાઇઓની ટીમ, 100મીટર દોડ, 200 મીટર દોડ, 400 મીટર દોડ, વિઘ્ન દોડ વગેરે સ્પર્ધા. ● બાળકોમા સંસ્ક્રુત અને સંસ્ક્રુતિ અંગે માહિતી મળે તે માટે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના સહયોગથી શાળામા "સંસ્કૃત કક્ષ" નુ નિર્માણ કરવામા આવ્યુ જેનુ ઉદ્ઘાટન સિહોરના ટી.ડી.ઓ. સાહેબશ્રી દ્વારા કરવામાં આવ્યુ હતુ. ● આપણી શાળા હરિયાળી શાળા છે જેમા અનેક વૃક્ષો છે આ વર્ષે દરેક વૃક્ષોને QR કોડ લગાવી ડિજીટલ ઇકો ક્લબનુ નિર્માણ કરવામ આવ્યુ જેનુ ઉદ્ઘાટન સિહોરના ટી.ડી.ઓ. સાહેબશ્રી દ્વારા કરવામાં આવ્યુ હતુ. ●

જાહેરાત



સ્વાતંત્રતા પર્વામા ભાગ લેનાર તમામ બાળકોને આવેલ લોકફાળામાથી લંચ બોક્ષ આપવામાં આવ્યા.

15 મી ઓગસ્ટથી આપણી શાળાએ એક પ્રોજેક્ટ શરુ કરેલ છે "આપણી શાળા પ્લાસ્ટિક મુક્ત શાળા" આ અભિયાનમા સૌ મદદરુપ થશો.

સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત SGFIની વિવિધ ગેમ્સમા શાળાના બાળકોએ જિલ્લા કક્ષાએ પહોચ્યા. જેમા ખો-ખોની બહેનોની ટીમ, ખો-ખોની ભાઇઓની ટીમ, 100મીટર દોડ, 200 મીટર દોડ, 400 મીટર દોડ, વિઘ્ન દોડ વગેરે સ્પર્ધા.

● બાળકોમા સંસ્ક્રુત અને સંસ્ક્રુતિ અંગે માહિતી મળે તે માટે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના સહયોગથી શાળામા "સંસ્કૃત કક્ષ" નુ નિર્માણ કરવામા આવ્યુ જેનુ ઉદ્ઘાટન સિહોરના ટી.ડી.ઓ. સાહેબશ્રી દ્વારા કરવામાં આવ્યુ હતુ.

● આપણી શાળા હરિયાળી શાળા છે જેમા અનેક વૃક્ષો છે આ વર્ષે દરેક વૃક્ષોને QR કોડ લગાવી ડિજીટલ ઇકો ક્લબનુ નિર્માણ કરવામ આવ્યુ જેનુ ઉદ્ઘાટન સિહોરના ટી.ડી.ઓ. સાહેબશ્રી દ્વારા કરવામાં આવ્યુ હતુ.

Thursday, 31 March 2016

ધોરણ 6- 8 ની વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનની બંને સત્રની મોબાઇલમા રમી શકાય તેવી MCQ ની ક્વિઝ

ડાઉનલોડ કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો
click here

વિજ્ઞાન પ્રયોગોનું LCD મા નિદર્શન

ધોરણ 6 ના બીજા સત્રના વિજ્ઞાનના બધા જ પ્રયોગોનું LCD માં વિડિયો જોઈ રહેલા બાળકો.


પ્રમાણપત્ર વિતરણ

વિજ્ઞાનનગરી ભાવનગર દ્વારા આયોજીત ISO અને ICO પરીક્ષાના પ્રમાણપત્ર સન્માન કાર્યક્રમ.


સન્માન

રાજ્ય કક્ષાના ઇનોવેશન ફેરમાં શાળાનું નામ રાજ્યમા ગુંજતુ કરવા બદલ મહિપાલસિંહ ગોહિલને શાળા સ્ટાફ અને બાળકોએ અભિનંદન પાઠવ્યા


Wednesday, 23 March 2016

આજનો દિપક

અશ્વિન ભરતભાઈ વાઘેલા (ધો-7)
ઊત્તમ બુધાભાઇ બારૈયા (ધો-1)

Tuesday, 22 March 2016

23 માર્ચ શહિદ દિન



કુછ યાદ ઉન્હે ભી કર લો જો લોટ કે ઘર ના આયે



Posted via Blogaway


22 માર્ચ વિશ્વ જળ દિવસ


Sunday, 20 March 2016

વિજ્ઞાન વિષયનું બાળગીત

વિજ્ઞાન શિક્ષક શૈલેન્દ્રસિંહ દ્વારા બનાવેલ બાળગીત " તત્વ તારા નામ છે ઘણા"


ચબુતરો (પક્ષિઘર )











માત્ર કહેવા ખાતર ચબુતરો નહિ . શાળા ના આ     ચબુતરામાં, મેદાનમાં દર મહીને 25 કિલો અનાજ ચણ રૂપે નખાય છે. અને હોંશે હોંશે પક્ષીઓ ચણ ચણે છે ...



Posted via Blogaway


Visit at science center

ભાવનગર લોક વિજ્ઞાન કેન્દ્ર આયોજિત space exhibition ની મુલાકાતે ધ્રુપકા પ્રા શાળાના બાળકો ...

Raja list



ભાવનગર જીલ્લાનું જાહેર રજાનું લીસ્ટ ....



Posted via Blogaway


ચકલી દિવસની ઊજવણી





ચકલી દિન નિમિતે બાળકોએ બનાવ્યા કાગળના પૂંઠામાંથી ચકલીને રહેવા માટેના માળા



Posted via Blogaway


Saturday, 19 March 2016

Innovation

Our school teacher mahipalsinh gohils  project are selected for state levels innovation fair


વાર્ષિક પરીક્ષા સમયપત્રક

ધોરણ 6 થી 8 અને ધોરણ 3 થી 5 નું પરીક્ષાનુ સમયપત્રક