ધ્રુપકા ગામ માટેની જાહેરાત

ધ્રુપકા ગામ માટેની જાહેરાત:- સ્વાતંત્રતા પર્વામા ભાગ લેનાર તમામ બાળકોને આવેલ લોકફાળામાથી લંચ બોક્ષ આપવામાં આવ્યા. ● 15 મી ઓગસ્ટથી આપણી શાળાએ એક પ્રોજેક્ટ શરુ કરેલ છે "આપણી શાળા પ્લાસ્ટિક મુક્ત શાળા" આ અભિયાનમા સૌ મદદરુપ થશો. ● સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત SGFIની વિવિધ ગેમ્સમા શાળાના બાળકોએ જિલ્લા કક્ષાએ પહોચ્યા. જેમા ખો-ખોની બહેનોની ટીમ, ખો-ખોની ભાઇઓની ટીમ, 100મીટર દોડ, 200 મીટર દોડ, 400 મીટર દોડ, વિઘ્ન દોડ વગેરે સ્પર્ધા. ● બાળકોમા સંસ્ક્રુત અને સંસ્ક્રુતિ અંગે માહિતી મળે તે માટે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના સહયોગથી શાળામા "સંસ્કૃત કક્ષ" નુ નિર્માણ કરવામા આવ્યુ જેનુ ઉદ્ઘાટન સિહોરના ટી.ડી.ઓ. સાહેબશ્રી દ્વારા કરવામાં આવ્યુ હતુ. ● આપણી શાળા હરિયાળી શાળા છે જેમા અનેક વૃક્ષો છે આ વર્ષે દરેક વૃક્ષોને QR કોડ લગાવી ડિજીટલ ઇકો ક્લબનુ નિર્માણ કરવામ આવ્યુ જેનુ ઉદ્ઘાટન સિહોરના ટી.ડી.ઓ. સાહેબશ્રી દ્વારા કરવામાં આવ્યુ હતુ. ●

જાહેરાત



સ્વાતંત્રતા પર્વામા ભાગ લેનાર તમામ બાળકોને આવેલ લોકફાળામાથી લંચ બોક્ષ આપવામાં આવ્યા.

15 મી ઓગસ્ટથી આપણી શાળાએ એક પ્રોજેક્ટ શરુ કરેલ છે "આપણી શાળા પ્લાસ્ટિક મુક્ત શાળા" આ અભિયાનમા સૌ મદદરુપ થશો.

સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત SGFIની વિવિધ ગેમ્સમા શાળાના બાળકોએ જિલ્લા કક્ષાએ પહોચ્યા. જેમા ખો-ખોની બહેનોની ટીમ, ખો-ખોની ભાઇઓની ટીમ, 100મીટર દોડ, 200 મીટર દોડ, 400 મીટર દોડ, વિઘ્ન દોડ વગેરે સ્પર્ધા.

● બાળકોમા સંસ્ક્રુત અને સંસ્ક્રુતિ અંગે માહિતી મળે તે માટે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના સહયોગથી શાળામા "સંસ્કૃત કક્ષ" નુ નિર્માણ કરવામા આવ્યુ જેનુ ઉદ્ઘાટન સિહોરના ટી.ડી.ઓ. સાહેબશ્રી દ્વારા કરવામાં આવ્યુ હતુ.

● આપણી શાળા હરિયાળી શાળા છે જેમા અનેક વૃક્ષો છે આ વર્ષે દરેક વૃક્ષોને QR કોડ લગાવી ડિજીટલ ઇકો ક્લબનુ નિર્માણ કરવામ આવ્યુ જેનુ ઉદ્ઘાટન સિહોરના ટી.ડી.ઓ. સાહેબશ્રી દ્વારા કરવામાં આવ્યુ હતુ.

Thursday, 30 April 2020

Today Quiz 19

ધોરણ 6 ગણિત સેમ1
પાઠ 1 સંખ્યા પરિચય
ટોપિક: કરોડ સુધીની સંખ્યા અને વિસ્તરણ

તા.30/4/20

કવિઝ રમવા નીચે આપેલ લિંક પર ક્લિક કરવી.

https://forms.gle/FuM7NhuNX3NvjZFJA

પ્રથમ 100 વ્યક્તિને ટોપિક પૂર્ણ કર્યાનું પ્રમાણપત્ર આપવામાં આવશે.
આ કવિઝનું પ્રમાણપત્ર ફક્ત આજે રાત્રે 8 વાગ્યા સુધી જ આવશે.
આવતીકાલે કવિઝ રમી શકાશે પરંતુ પ્રમાણપત્ર આવશે નહીં.

Monday, 27 April 2020

કવિઝ ધોરણ 3

ધોરણ 3, સત્ર 1
પાઠ:-૧, સિંહ અને ઉંદર
 પહેલા પાઠ વાંચવો અને પછી તેની કવિઝ આપવી.
કવિઝ આપવા નીચે આપેલ ભૂરા રંગની લીટી પર ક્લિક કરો.

https://bit.ly/std3_guj_ch1





Thursday, 16 April 2020

Wednesday, 15 April 2020

11 થી 20 તત્વોને પરમાણુ ક્રમાંકના ક્રમમાં ગોઠવો.


1 થી 10 તત્વોને પરમાણુ ક્રમાંકના ક્રમમાં ગોઠવો


આપેલ ગ્રહોને સૂર્યથી રહેલ અંતરના ક્રમમા ગોઠવો


વૈજ્ઞાનિક સાધન પરિચય -2


વૈજ્ઞાનિક સાધન પરિચય ભાગ - 1


ભાગાકાર શીખીએ.


ગુણાકાર શીખીએ.

Wednesday, 8 April 2020

બે અંકની સંખ્યાના સરવાળા

અહી ધોરણ 1થી 8ના બાળકો માટે બે અંકના સરવાળા માટેની game આપેલ છે જેમાં 5-5 દાખલાઓ આવશે
.New Set પર ક્લિક કરવાથી રકમ બદલી શકશે. 
સ્લાઇડને ચેન્જ કરવાથી દાખલમાં રકમ ચેન્જ કરી શકશે. 
આપેલ Game માં 100 થી વધુ દાખલાની પ્રેક્ટિસ બાળકોને કરાવી શકાય છે. 
  

Friday, 3 April 2020