જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભમા તા. 23/10/16 ને રવિવારે ભંડારીયા મુકે યોજાયો. જેમા ધ્રુપકા શાળાની ખો-ખો ટીમે રમતોત્સવ બાદ માળનાથની મુલાકાત લીધી હતી. જેમા પવનચક્કીની કાર્યપધ્ધતિનો અનુભવ કર્યો હતો. કુદરતનો ખોળે ફરવાનો આનંદ લીધો હતો.