જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભમા તા. 23/10/16 ને રવિવારે ભંડારીયા મુકે યોજાયો. જેમા ધ્રુપકા શાળાની ખો-ખો બહેનોની અંડર 14 ની ટીમ સેમી ફાઇનલ સુધી પહોચી ચોથો નંબર પ્રાપ્ત કર્યો હતો.