તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભ તા. 16/10/16 ને રવિવારના રોજ સોનગઢ મુકામે યોજાયો
ખેલ મહાકુંભમાં અંડર14 માં તાલુકા લેવલે બહેનોની ટીમ ચેમ્પિયન ...
ટીમ તથા ટીમ ના કોચ, Mahipalsinh Gohil કે જેમના માર્ગદર્શન નીચે છેલ્લા 3 વર્ષથી સતત તાલુકા લેવલે પ્રથમ તથા જિલ્લા લેવલે પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા બદલ અભિનંદન