તાલુકા કક્ષાનુ ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન -2016 આંબલા ખાતે તા.7/10/2016 ને શુક્રવારે યોજાયો હતો. જેમા ધ્રુપકા શાળાની 2 કૃતિઓ રજૂ કરવામા આવી હતી.જેમા વિભાગ 3 મા M-Learning આશા હિંમતભાઇ વાઘેલા( ધો-8) અને
આરતી રમેશભાઇ ગોહેલ ( ધો-8) દ્વારા અને વિભાગ 5 મા 3D હોલોગ્રામ અલ્પેશ મનસુખભાઇ મકવાણા( ધો-8) જય બુધાભાઇ બારૈયા ( ધો-6)દ્વારા રજૂ કરવામા આવી હતી.
આ વિજ્ઞાનમેળા બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન રુપે 2 ફુલસ્કેપ ચોપડા અને પ્રમાણપત્ર આપવામા આવેલ.