Fun of Day નું આયોજન
શાળાની બાળસભામા તા.30/7/16 ને શનિવારના રોજ fun of dayનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા ધોરણ 1થી5ના બાળકોને વિવિધ રમતો રમાડવામા આવી હતી.
ધોરણ 1 ના બાળકોને સંગીત ખુરશી, ધોરણ 2 ના બાળકોને લીંબુ ચમચી
ધોરણ3ના બાળકોને પાસ ધ બોલ, ધોરણ4ના બાળકોને ફુગ્ગા ડોલમા નાખવા, ધોરણ5ના બાળકોને ત્રિપગી દોડ જેવી રમતો રમાડવામા આવી હતી.