ગણિતના ઉપચારાત્મક કાર્ય માટેના ઉપયોગી કાર્ડ દરેક કાર્ડમાં 100 જેટલા દાખલાઓ છે જેમા સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકારના દાખલાઓ છે. આ દાખલાઓ સરળ થી કઠીનબિંદુ સુધીના છે.નબળા અને મધ્યમ બાળકો માટે ખૂબ જ ઊપયોગી છે.