કોરોનાના કારણે સરકાર દ્વારા તા. 15 જૂન થી ડિડી ગિરનાર ચેનલ પર દરરોજ જુદા જુદા સમયે ધોરણ પ્રમાણે ભણાવવામાં આવશે.
દરેક વાલીને વિનંતિ કે અહીં આપેલ સમય મુજબ આપણા બાળકને બતાવજો.
ધોરણ 3 સવારે 9 થી 9:30 સુધી
ધોરણ 4 સવારે 9:30 થી 10:00 સુધી
ધોરણ 5 સવારે 10:00 થી 10:30 સુધી
ધોરણ 6 સવારે 10:30 થી 11:00 સુધી
ધોરણ 7 સવારે 11:30 થી 12:00 સુધી
ધોરણ 8 બપોરે 2:30 થી 3:00 સુધી
ધોરણ 9 અને 10 બપોરે 12:00 થી 1:00 સુધી
💠 *મોબાઈલ માંથી જ લાઈવ જોવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.
https://www.mxplayer.in/live-tv/dd-girnar-live-channel-0254ddgirnarin
યુ ટ્યુબમાં લાઈવ જોવા નીચે આપેલ લિંક પર ક્લિક કરો.
https://www.youtube.com/user/DDGirnarOfficial
જો તમે jio વાપરતા હોય તો તમારા મોબાઈલમાં jio tv એપ ડાઉનલોડ કરી તેમાં સર્ચમાં DD Girnaar કરવું
એપ ડાઉનલોડ કરવા નીચે આપેલ લિંક પર ક્લિક કરવી.
https://play.google.com/store/apps/details?id=com.jio.jioplay.tv
સમય પત્રક

DD ગીરનાર ગુજરાતી ચેનલ નીચેના વિવિધ કેબલ ઓપરેટર પર આવશે.
(1) GTPL - 275
(2) Airtel - 589
(3) TATA SKY - 1749
(4) VIDEOCON - 878
(5) DISHTV - 1279
(6) SUN - 660