હા આ છે અમારી સરકારી શાળાનો ધોરણ 4 નો વિધ્યાર્થી ... તેમનું અંગ્રેજીનું લખાણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના વિધ્યાર્થીને પણ ટક્કર આપે એવું છે અને એનો શ્રેય જાય છે અમારી શાળાના ભાષા શિક્ષક શ્રી Mahipalsinh Gohilને