CRC શ્રી ગંગારામ પંડ્યા સાહેબે આજે શાળાની મુલાકાત લીધી. તેમણે પ્રાર્થના સભામા બાળકોને બે બોલ કહ્યા. ત્યારબાદ પ્રજ્ઞા વર્ગ 3 અને 4 ની મુલાકાત લીધી હતી.