26 મી નવેમ્બર એટલે બંધારણ દિવસ સમાજિક વિજ્ઞાનના શિક્ષક સોનલબહેને બંધારણ વિશે માહિતી આપી જેમા તેના ઘડવૈયા, આમુખ, ફરજો,હક વગેરે સમજાવી. ત્યારબાદ મૌખીક પ્રશ્નોતરી કરવામા આવી હતી.