માત્ર કહેવા ખાતર ચબુતરો નહિ . શાળા ના આ ચબુતરામાં, મેદાનમાં દર મહીને 25 કિલો અનાજ ચણ રૂપે નખાય છે. અને હોંશે હોંશે પક્ષીઓ ચણ ચણે છે ... Posted via Blogaway