ધ્રુપકાના વ્હાલા વાલીઓ*
*ધોરણ ૧માં પ્રવેશ માટેનું ફોર્મ*
*શુ તમારા બાળકના પાંચ વર્ષ પુરા થઈ ગયા છે?*
*શુ તેની જન્મ તારીખ 01/06/2016 પહેલાની છે તો તે પહેલાં ધોરણમાં દાખલ થવા પાત્ર છે*
*શુ તમે તેને શાળામાં ભણવા મુકવા માટે ચિંતીત છો?* તો

*શ્રી ધ્રુપકા પ્રાથમિક શાળા* માં *ધોરણ-૧માં બાળકોના નવા પ્રવેશ* માટે *ગુગલ ઓનલાઈન ફોર્મ* નો ડિજિટલ નવતર પ્રયોગ કરી રહ્યા છીએ.
*નીચે આપેલી લિંક પર ક્લિક કરીને વિગત ભરતાં જ તમારા બાળકને આ વર્ષે ધોરણ-૧માં પ્રવેશ મળશે કે કેમ એ તપાસી શકાશે.*
🥇
🦋
️🦚
*આ લિંક પર ક્લિક કરો*



*ધ્રુપકાના હોનહાર અને પ્રતિભાશાળી બાળકોના સપનાઓને સાકાર કરવા અમે કટિબદ્ધ છીએ* 
🦚



*આ મેસેજ ધ્રુપકા ગામના અન્ય ગ્રુપમાં શેર કરવાની કૃપા કરશો* 


*શાળામાં થતી વિવિધ પ્રવૃતિઓની ઝલક જોવા નીચે આપેલ લિંક પર ક્લિક કરો*

*શાળા વિશે વધુ જાણવા માટે બ્લોગ વિઝીટ કરો*

*આચાર્યશ્રી*
*અકબરભાઈ કે. બાબી*
*શ્રી ધ્રુપકા પ્રાથમિક શાળા*
*મો.નં.9016910258*