ધ્રુપકા ગામ માટેની જાહેરાત

ધ્રુપકા ગામ માટેની જાહેરાત:-●ઊનાળુ વેકેશન તા.2/4/2021 થી તા. 6/05/2021 સુધી છે. ● હાલમાં કોરોના મહામારી હોવાથી તમારા પરિવારનું ધ્યાન રાખજો ● માસ્ક પહેરિને બહાર જવું ● ખુબ જરુરી કામ હોય તો બહાર જવું ● 18 વર્ષથી ઉપરના વ્યક્તિઓએ રસી લેવી●આપનું બાળક 5 વર્ષનું થઈ ગયું હોય તો તેને પહેલા ધોરણમાં પ્રવેશ આપવાનું કામ શરૂ છે..☺● કુલ 16 બાળકો એ પરીક્ષા આપી હતી. જેમાંથી 12 બાળકો પાસ થાય જ્યારે 4 બાળકો નાપાસ થાય. *ક્રમ-નામ - ગુણ-પરિણામ* 1.તેજલબેન કાંતિભાઈ વાળા-119-પાસ 2.મયુર ભરતભાઇ મકવાણા-109-પાસ 3.બિપિન ધીરુભાઈ મકવાણા-97-પાસ 4.તુલસી કાળુભાઇ પરમાર-96-પાસ 5.રિદ્ધિ મકાભાઈ ગોહેલ-95-પાસ 6. દિવરાજ ડાયાભાઇ ગોહેલ-91-પાસ 7. યુવરાજ રમેશભાઈ ગોહેલ-88-પાસ 8. વનિતા જગદીશભાઈ બારૈયા-86-પાસ 9. ભાર્ગવ દિનેશભાઇ ગોહેલ- 85- પાસ 10. તુલસી વલ્લભભાઈ મેર-78-પાસ 11. હર્ષદ બાલાભાઈ રાઠોડ- 73-પાસ 12. મનીષા પ્રવીણભાઈ મકવાણા- 72- પાસ 13. જયદીપ ભરતભાઇ મકવાણા- 71-નાપાસ 14.શીતલ જયંતિભાઇ મેર-70-નાપાસ 15. શ્રદ્ધા રમેશભાઈ રાઠોડ- 67- નાપાસ 16. પ્રથમ હરેશભાઇ મેર- 58-નાપાસ ● ધોરણ 8ના વર્ષ 2021ના તેજસ્વી તારલાઓ: પ્રથમ નંબર-બિપિન ધીરુભાઇ મકવાણા, દ્વિતીય નંબર- તુલસી કાળુભાઇ પરમાર, તૃતીય નંબર- ભાર્ગવ દિનેશભાઇ ગોહેલ, ચોથો નંબર- યુવરાજ રમેશભાઇ ગોહેલ, પાંચમો નંબર- અર્ષ મુખ્તારભાઇ ભટ્ટી

જાહેરાત



ઊનાળુ વેકેશન તા.2/4/2021 થી તા. 6/05/2021 સુધી છે

આપનું બાળક 5 વર્ષનું થઈ ગયું હોય તો તેને પહેલા ધોરણમાં પ્રવેશ આપવાનું કામ શરૂ છે.

NMMS પરીક્ષા પરિણામ

કુલ 16 બાળકો એ પરીક્ષા આપી હતી. જેમાંથી 12 બાળકો પાસ થાય જ્યારે 4 બાળકો નાપાસ થાય.

1.તેજલબેન કાંતિભાઈ વાળા-119

2.મયુર ભરતભાઇ મકવાણા-109

3.બિપિન ધીરુભાઈ મકવાણા-97

4.તુલસી કાળુભાઇ પરમાર-96

5.રિદ્ધિ મકાભાઈ ગોહેલ-95

ધોરણ 8ના વર્ષ 2020ના તેજસ્વી તારલાઓ:

પ્રથમ નંબર-બિપિન ધીરુભાઇ મકવાણા

દ્વિતીય નંબર- તુલસી કાળુભાઇ પરમાર

તૃતીય નંબર- ભાર્ગવ દિનેશભાઇ ગોહેલ

ચોથો નંબર- યુવરાજ રમેશભાઇ ગોહેલ

અર્ષ મુખ્તારભાઇ ભટ્ટી

માસ્ક પહેરિને બહાર જવું ● ખુબ જરુરી કામ હોય તો બહાર જવું

18 વર્ષથી ઉપરના વ્યક્તિઓએ રસી લેવી

ભીડવાળી જગ્યાઓ, લગ્ન પ્રસંગ, મેળાઓ, મોલ, સિનેમાઘરો જેવી જગ્યાઓએ જવું નહીં.

બહાર જઈને આવો ત્યારે હાથ સાબુ ધોવા.

Saturday, 23 May 2020

ધોરણ 3, પર્યાવરણ, પાઠ 1

🏅*Ready For Quiz*🏅
ધોરણ 3
વિષય: પર્યાવરણ (સત્ર 1)
પાઠ 1: પૂનમે શુ જોયું.


*કવિઝની વિશેષતાઓ*
👉 પ્રાણીઓ અને પક્ષીઓના અવાજો
👉 પ્રાણીઓ અને પક્ષીઓને ઓળખો
👉 પ્રાણીઓના રહેઠાણની માહિતી
👉 પ્રાણીઓની લાક્ષણિકતાઓ
👉 જીભ અને હોઠથી પાણી પીતા પ્રાણીઓ



🏆*આ કવિઝ શરૂ કરવા નીચેની લિંક પર ક્લિક કરીને શરૂ કરો.*🏆
⤵️⤵️⤵️⤵️

https://quizizz.com/join?gc=3264514

👉 લિંક પર ક્લિક કરવી.
👉 તમારું નામ લખવું
👉 Start Game પર ક્લિક કરવી.

🙏 *કવિઝ બનાવનાર* ::-
*શૈલેન્દ્રસિંહ ગોહિલ ,*
*શ્રી ધ્રુપકા પ્રાથમિક શાળા,
 સિહોર,ભાવનગર.*


ઘરમાં રહો. સુરક્ષિત રહો.. સ્વસ્થ રહો..

Thursday, 7 May 2020

26 જાન્યુઆરી 2018 સાંસ્કૃતિક કાર્યક્રમ

શાળમા યોજાયેલ 26 જાન્યુઆરી 2018  અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમના વિડેયો

જે ગીતનો વિડિયો  જોવો હોય તેના પર ક્લિક કરવી. 

અમે ગુજરાતી લેરી લાલા.......

ઠીંગુ ડાંસ.............

ચાર ચાર બંગડીવાળી ગાડી...........

જો હે અલબેલ.. વો ક્રિષ્ણા હે......

ફની ડાંસ.. ગલતી સે મિસ્ટેક..............

દેશ રંગીલા મેરા...............

બેટી બચાવો સ્પીચ.............

છોટીસી ગુડીય..........

મને કાનો બોવ બીવડાવે છે.........

કરંટ શો..........

પિરામિડ..




26 જાન્યુઆરી 2019 સાંસ્કૃતિક કાર્યક્રમ

શાળમા યોજાયેલ 26 જાન્યુઆરી 2019  અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમના વિડેયો

જે ગીતનો વિડિયો  જોવો હોય તેના પર ક્લિક કરવી. 

શાળાની વિશેષતાઓની ઝલક 

છોગાળા તારા............. (ધોરણ - 8)

ઘુમર રાજસ્થાની ગીત ............ (ધોરણ - 8)

ઘટે તો જીંદગી ઘટે..............(ધોરણ - 7)

રોણા શેરમાંં................... (ધોરણ - 6)

દેશભક્તિ ગીત....................  (ધોરણ - 6,7,8,)

જોક્સ...............((ધોરણ - 6,7,8)

અંગ્રેજી નાટક (કી તુ હેવન) .............( (ધોરણ - ૮)

ગુજરાતી નાટક  (વાઘ આવ્યો).......(ધોરણ - 2)

પિરામીડ..............(ધોરણ - 5)

જો નિશાળે કોયલ બોલી..................((ધોરણ - 4)

લે કચુકો લે................ (ધોરણ - 3)

જીના હે તો પાપા શરાબ મત પીના..........(ધોરણ - 5)

ખિલખિલાટ કરતા............... (ધોરણ - 2)