ધ્રુપકા ગામ માટેની જાહેરાત

ધ્રુપકા ગામ માટેની જાહેરાત:-●ઊનાળુ વેકેશન તા.2/4/2021 થી તા. 6/05/2021 સુધી છે. ● હાલમાં કોરોના મહામારી હોવાથી તમારા પરિવારનું ધ્યાન રાખજો ● માસ્ક પહેરિને બહાર જવું ● ખુબ જરુરી કામ હોય તો બહાર જવું ● 18 વર્ષથી ઉપરના વ્યક્તિઓએ રસી લેવી●આપનું બાળક 5 વર્ષનું થઈ ગયું હોય તો તેને પહેલા ધોરણમાં પ્રવેશ આપવાનું કામ શરૂ છે..☺● કુલ 16 બાળકો એ પરીક્ષા આપી હતી. જેમાંથી 12 બાળકો પાસ થાય જ્યારે 4 બાળકો નાપાસ થાય. *ક્રમ-નામ - ગુણ-પરિણામ* 1.તેજલબેન કાંતિભાઈ વાળા-119-પાસ 2.મયુર ભરતભાઇ મકવાણા-109-પાસ 3.બિપિન ધીરુભાઈ મકવાણા-97-પાસ 4.તુલસી કાળુભાઇ પરમાર-96-પાસ 5.રિદ્ધિ મકાભાઈ ગોહેલ-95-પાસ 6. દિવરાજ ડાયાભાઇ ગોહેલ-91-પાસ 7. યુવરાજ રમેશભાઈ ગોહેલ-88-પાસ 8. વનિતા જગદીશભાઈ બારૈયા-86-પાસ 9. ભાર્ગવ દિનેશભાઇ ગોહેલ- 85- પાસ 10. તુલસી વલ્લભભાઈ મેર-78-પાસ 11. હર્ષદ બાલાભાઈ રાઠોડ- 73-પાસ 12. મનીષા પ્રવીણભાઈ મકવાણા- 72- પાસ 13. જયદીપ ભરતભાઇ મકવાણા- 71-નાપાસ 14.શીતલ જયંતિભાઇ મેર-70-નાપાસ 15. શ્રદ્ધા રમેશભાઈ રાઠોડ- 67- નાપાસ 16. પ્રથમ હરેશભાઇ મેર- 58-નાપાસ ● ધોરણ 8ના વર્ષ 2021ના તેજસ્વી તારલાઓ: પ્રથમ નંબર-બિપિન ધીરુભાઇ મકવાણા, દ્વિતીય નંબર- તુલસી કાળુભાઇ પરમાર, તૃતીય નંબર- ભાર્ગવ દિનેશભાઇ ગોહેલ, ચોથો નંબર- યુવરાજ રમેશભાઇ ગોહેલ, પાંચમો નંબર- અર્ષ મુખ્તારભાઇ ભટ્ટી

જાહેરાત



ઊનાળુ વેકેશન તા.2/4/2021 થી તા. 6/05/2021 સુધી છે

આપનું બાળક 5 વર્ષનું થઈ ગયું હોય તો તેને પહેલા ધોરણમાં પ્રવેશ આપવાનું કામ શરૂ છે.

NMMS પરીક્ષા પરિણામ

કુલ 16 બાળકો એ પરીક્ષા આપી હતી. જેમાંથી 12 બાળકો પાસ થાય જ્યારે 4 બાળકો નાપાસ થાય.

1.તેજલબેન કાંતિભાઈ વાળા-119

2.મયુર ભરતભાઇ મકવાણા-109

3.બિપિન ધીરુભાઈ મકવાણા-97

4.તુલસી કાળુભાઇ પરમાર-96

5.રિદ્ધિ મકાભાઈ ગોહેલ-95

ધોરણ 8ના વર્ષ 2020ના તેજસ્વી તારલાઓ:

પ્રથમ નંબર-બિપિન ધીરુભાઇ મકવાણા

દ્વિતીય નંબર- તુલસી કાળુભાઇ પરમાર

તૃતીય નંબર- ભાર્ગવ દિનેશભાઇ ગોહેલ

ચોથો નંબર- યુવરાજ રમેશભાઇ ગોહેલ

અર્ષ મુખ્તારભાઇ ભટ્ટી

માસ્ક પહેરિને બહાર જવું ● ખુબ જરુરી કામ હોય તો બહાર જવું

18 વર્ષથી ઉપરના વ્યક્તિઓએ રસી લેવી

ભીડવાળી જગ્યાઓ, લગ્ન પ્રસંગ, મેળાઓ, મોલ, સિનેમાઘરો જેવી જગ્યાઓએ જવું નહીં.

બહાર જઈને આવો ત્યારે હાથ સાબુ ધોવા.

Tuesday, 31 March 2020

Word of The Day March 2020

આપેલ તારીખ પર ક્લિક કરવાથી તે તારીખનો Word of The Day શબ્દની pdf ફાઇલ ડાઉનલોડ કરી શકશે.

Word of The Day March 2020

Date Date
01/03/2020 17/03/2020
02/03/2020 18/03/2020
03/03/2020 19/03/2020
04/03/2020 20/03/2020
05/03/2020 21/03/2020
06/03/2020 22/03/2020
07/03/2020 23/03/2020
08/03/2020 24/03/2020
09/03/2020 25/03/2020
10/03/2020 26/03/2020
11/03/2020 27/03/2020
12/03/2020 28/03/2020
13/03/2020 29/03/2020
14/03/2020 30/03/2020
15/03/2020 31/03/2020
16/03/2020 Make By Shailendrasinh gohil





Word of the day


આ શબ્દની Pdf ફાઇલ ડાઉનલોડ કરવા

In,on,near,over,શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો.

English
ખાલી જગ્યા પૂરો.
આપેલ ખાલી જગ્યામાં કૌંસમાં આપેલ શબ્દોનો ઉપયો કરી ખાલી જગ્યા પૂરો.
ખાલી જગ્યામાં સ્પેલિંગ લખવાનો છે.

Quiz-4 ચિત્ર પરથી મૂળાક્ષર, ધોરણ 3 (ગુજરાતી)

Quiz-4

ધોરણ 3 (ગુજરાતી)

 ચિત્ર પરથી મૂળાક્ષર લખો.

જમણી બાજુ આપેલ મૂળાક્ષરોને ચિત્રની નીચે આપેલ બોક્ષમાં આંગળી વડે ટચ કરીને ખસેડો.
બધા અક્ષરો ગોઠવાય જાય પછી નીચે આપેલ  "તમારો જવાબ તપાસો"
પર ક્લિક કરો. ક્વિઝ ને ફરીવાર રમવા માટે પેજને રિફ્રેશ કરો.
થોડીવારમાં  જ   ક્વિઝ શરૂ થશે.

Quiz-3 ચિત્ર પરથી મૂળાક્ષર, ધોરણ 3 (ગુજરાતી)

Quiz-3

ધોરણ 3 (ગુજરાતી)

 ચિત્ર પરથી મૂળાક્ષર લખો.

જમણી બાજુ આપેલ મૂળાક્ષરોને ચિત્રની નીચે આપેલ બોક્ષમાં આંગળી વડે ટચ કરીને ખસેડો.
બધા અક્ષરો ગોઠવાય જાય પછી નીચે આપેલ  "તમારો જવાબ તપાસો"
પર ક્લિક કરો. ક્વિઝ ને ફરીવાર રમવા માટે પેજને રિફ્રેશ કરો.
થોડીવારમાં  જ   ક્વિઝ શરૂ થશે. 

Monday, 30 March 2020

બે અંકની સંખ્યાઓના સરવાળા

word of the day


આપેલ શબ્દની pdf ફાઇલ ડાઉનલોડ કરવા માટે 



Quiz-2 ચિત્ર પરથી મૂળાક્ષર, ધોરણ 3 (ગુજરાતી)

Quiz-2

ધોરણ 3 (ગુજરાતી)

 ચિત્ર પરથી મૂળાક્ષર લખો.

જમણી બાજુ આપેલ મૂળાક્ષરોને ચિત્રની નીચે આપેલ બોક્ષમાં આંગળી વડે ટચ કરીને ખસેડો.
બધા અક્ષરો ગોઠવાય જાય પછી નીચે આપેલ  "તમારો જવાબ તપાસો"
પર ક્લિક કરો. ક્વિઝ ને ફરીવાર રમવા માટે પેજને રિફ્રેશ કરો.
થોડીવારમાં  જ   ક્વિઝ શરૂ થશે. 

Quiz-1 ચિત્ર પરથી મૂળાક્ષર, ધોરણ 3 (ગુજરાતી)

 Quiz-1

ધોરણ 3 (ગુજરાતી)

 ચિત્ર પરથી મૂળાક્ષર લખો.

જમણી બાજુ આપેલ મૂળાક્ષરોને ચિત્રની નીચે આપેલ બોક્ષમાં આંગળી વડે ટચ કરીને ખસેડો.
બધા અક્ષરો ગોઠવાય જાય પછી નીચે આપેલ  "તમારો જવાબ તપાસો"
પર ક્લિક કરો. ક્વિઝ ને ફરીવાર રમવા માટે પેજને રિફ્રેશ કરો.
થોડીવારમાં  જ   ક્વિઝ શરૂ થશે. 


word of the day


આપેલ શબ્દની pdf ફાઇલ ડાઉનલોડ કરવા માટે 



Sunday, 29 March 2020

word of the day


આપેલ શબ્દની pdf ફાઇલ ડાઉનલોડ કરવા માટે 



Saturday, 28 March 2020

word of the day


આપેલ શબ્દની pdf ફાઇલ ડાઉનલોડ કરવા માટે 

Friday, 27 March 2020

word of the day


આપેલ શબ્દની pdf ફાઇલ ડાઉનલોડ કરવા માટે 


Wednesday, 25 March 2020

word of the day


આપેલ શબ્દની pdf ફાઇલ ડાઉનલોડ કરવા માટે 


Word of the day

આપેલ શબ્દની pdf ફાઇલ ડાઉનલોડ કરવા માટે 



Tuesday, 24 March 2020

Word of the day

આપેલ શબ્દની pdf ફાઇલ ડાઉનલોડ કરવા માટે 

Sunday, 22 March 2020

Word of the day


આપેલ શબ્દની pdf ફાઇલ ડાઉનલોડ કરવા માટે 

Word of the day

આપેલ શબ્દની pdf ફાઇલ ડાઉનલોડ કરવા માટે 



Saturday, 21 March 2020

Word of the day

આપેલ શબ્દની pdf ફાઇલ ડાઉનલોડ કરવા માટે 


Friday, 20 March 2020

N.M.M.S 2020 પરીક્ષામાં પાસ થયેલ બાળકો

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 8 માટેની શિષ્યવૃત્તિની પરીક્ષા N.M.M.Sમાં ચૌહાણ ભૂમિબેન વિક્રમભાઈ (97 માર્ક), બારૈયા સંયમ ચંદુભાઈ (92 માર્ક), વાળા પ્રીતિબેન જગદીશભાઈ (85 માર્ક), વાળા આરતીબેન ચંદુભાઈ (84 માર્ક), મીત્તલીયા મેહુલ અરવિંદભાઈ (79 માર્ક) અને રાઠોડ વિપુલ બાબુભાઇ (74માર્ક) પાસ થયેલ છે. શાળા પરિવાર સૌ બાળકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે.


Thursday, 19 March 2020

Word of the day

આપેલ શબ્દની pdf ફાઇલ ડાઉનલોડ કરવા માટે 



ધોરણ 8 ના ગણિત વિષયની સેમ-2ની Online ક્વિઝ

પરિક્ષાના પુનરાવર્તનના ભાગરૂપે ધોરણ 8 ના ગણિત  વિષયની સેમ-2ની  Online  ક્વિઝ મુકેલ છે.

ક્વિઝ રમવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરવી.


https://quizizz.com/join?gc=097647



આ ક્વિઝ 17 એપ્રિલ  સુધી રમી શકાશે.


Wednesday, 18 March 2020

ધોરણ 7 ના વિજ્ઞાન વિષયની સેમ-2ની Online ક્વિઝ

પરિક્ષાના પુનરાવર્તનના ભાગરૂપે ધોરણ 7 ના વિજ્ઞાન વિષયની સેમ-2ની  Online  ક્વિઝ મુકેલ છે.

ક્વિઝ રમવા માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરવી.


https://quizizz.com/join?gc=968505



આ ક્વિઝ 16 એપ્રિલ  સુધી રમી શકાશે.


Friday, 13 March 2020

Online Quiz-2 ધોરણ 6 વિજ્ઞાન

પરિક્ષાના પુનરાવર્તનના ભાગરૂપે ધોરણ 6ના વિજ્ઞાન વિષય ની Online  ક્વિઝ મુકેલ છે.

ક્વિઝ રમવા માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરવી.


https://quizizz.com/join?gc=333735



આ ક્વિઝ 26 માર્ચ સુધી રમી શકાશે.

જંગલી , પાણી અને રણમાં નિવાસસ્થાનનું વર્ગીકરણ


જળચક્ર


Thursday, 12 March 2020

Online Quiz ધોરણ 6 વિજ્ઞાન

પરિક્ષાના પુનરાવર્તનના ભાગરૂપે ધોરણ 6ના વિજ્ઞાન વિષય ની Online  ક્વિઝ મુકેલ છે.

ક્વિઝ રમવા માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરવી.


https://quizizz.com/join?gc=281214



આ ક્વિઝ 26 માર્ચ સુધી રમી શકાશે.

ધોરણ 6 ના બહેનો એ નકામા પુઠામાંથી ચકીબેન માટે ઘર બનાવ્યા.



Tuesday, 10 March 2020

શ્વસન તંત્રના અંગો

આપેલ શબ્દોને ખેચીને યોગ્ય જગ્યા એ ગોઠવો

હદયના અંગો

આપેલ શબ્દોને ખેચીને યોગ્ય જગ્યા એ ગોઠવો.

Sunday, 8 March 2020

વિજ્ઞાનદિનની ઉજવણીનો વિડિયો ,

શાળાના બાળકો દ્વારા જાતે બનાવેલ મોડલનો વિડિયો

ગ્રામ દક્ષિણમૂર્તિ આંબલા દ્વારા યોજાયેલ N.N.S શિબિરની પ્રેસનોટ સંદેશ સમાચારમાં

તા. 6-03-2020

ચાલો ધ્રુપકા શાળાની વર્ચ્યુયલ સફર કરીયે. શાનો 360 ડીગ્રીએ લીધેલ ફોટોગ્રાફ

આપેલ ફોટા પર આંગળીને ફેરવીને શાળાનો ફોટો નિહાળો.

સૌરાષ્ટ્ર સમાચારમાં પ્રેસનોટ

શાળામાં થયેલ ટ્વીનિંગ કાર્યક્રમ અંતર્ગત કરેલ શિહોરના વિવિધ સ્થળોની મુલાકાતની પ્રેસનોટ સૌરાષ્ટ્ર સમાચારમાં આજ રોજ તા. 9/3/2020 આવી.

સૌરાષ્ટ્ર સમાચારમાં પ્રેસનોટ

5 માર્ચના સૌરાષ્ટ્ર સમાચારમાં શાળાની પ્રેસનોટ


Saturday, 7 March 2020

ભૂલકણી નાટક

ધોરણ 4 ની બહેનો દ્વારા રજૂ થયેળ ગુજરાતી નાટક ભૂલકણી 26 જાન્યુઆરીના સાંસ્ક્રુતિક કાર્યક્રમમાં

std 7 વિજ્ઞાન વિધ્યુત જોડકા


Thursday, 5 March 2020

Word of the day ફેબ્રુઆરી શબ્દોની Quiz


આજના દીપક

વાળા રોશનબેન ધો 6
સોલંકી ઋત્વિકાબેન ધો 7
મેર જાનવી બેન ધો 4
વાળા રિદ્ધિ બેન ધો 8
મકવાણા કુલદીપ ધો 5





Tuesday, 3 March 2020

26 જાન્યુઆરી 2020 સાંસ્કૃતિક કાર્યક્રમ

શાળામાં ઉજવાયેલ 26 જાન્યુઆરી 2020 નાં સાંસ્કૃતિક કાર્યક્રમના વીડિઓ જોવા માટે આપેલ નામ પર ક્લિક કરવી .





૧. છોટે રાજા ............ (ધોરણ ૮ બહેનો )

2. લેઝીમ ડાન્સ ..... (ધોરણ ૬ થી ૮ ભાઈઓ -  બહેનો )

૩. શિરડી વાલે સાઈબાબા  કવ્વાલી .... (ધોરણ ૭  ભાઈઓ)

૪. હો શુભારંભ  ગીત .... ( ધોરણ ૪ બહેનો)

૫. ધન છે ગુજરાત ...... ( ધોરણ ૫ બહેનો)

૬.  માઈમ - મોબાઈલના દુર ઉપયોગ ... ( ધોરણ ૮ ભાઈઓ)

૭. ગુજરાતીનો ક્રેજ ....  (ધોરણ ૭  બહેનો)

૮. છબ છબ પાણી .... (ધોરણ 2 બહેનો)

૯. સંસ્કૃત નાટક -ચાણક્ય ..... (  ધોરણ ૮ ભાઈઓ)

૧૦. માહે ભવાની .... ( ધોરણ ૬  ભાઈઓ -  બહેનો)

11. હિન્દી નાટક - સચ્ચા બાલક....   (ધોરણ ૫ ભાઈઓ)

12. ફૂદું ફરકે છે ......  ( ધોરણ ૧  ભાઈઓ -  બહેનો)

૧૩. તેરી મીટ્ટી મેં .... ( ધોરણ ૩  ભાઈઓ -  બહેનો)

૧૪. પીરામીડ ....  (  ધોરણ ૬  ભાઈઓ)

૧૫. ગુજરાતી નાટક -ભુલકણી .... ( ધોરણ ૪ બહેનો)