ધ્રુપકા ગામ માટેની જાહેરાત
જાહેરાત
Sunday, 30 July 2017
Wednesday, 7 June 2017
એક ઓર સરાહનીય કાર્ય
એક ઓર સરાહનીય કાર્ય... શાળાના શિક્ષક Rathod Himat એ વેકેશન પૂર્વે જ ધો - ૮ ના તમામ બાળકોને જોડણીકોશ ,અને ભગવત ગીતા ભેટ આપેલ. અને હવે શાળા ખુલતા જ તેમને પોતાના વર્ગના તમામ બાળકોને જોડણીકોશ ,વાંચનમાળા, પેન , અને માપપટ્ટી ભેટ આપી...
Tuesday, 2 May 2017
Monday, 1 May 2017
Wednesday, 8 March 2017
Monday, 6 March 2017
પ્રેસ નોટ- વિજ્ઞાન દિનની ઉજવણી
આજના સૌરાષ્ટ્ર સમાચારના પાના નંબર 5 પર ધ્રુપકા શાળામા યોજાયેલ વિજ્ઞાન દિનની ઉજવણીની પ્રેસનોટ આવી.
Friday, 6 January 2017
સુંદર હસ્તાક્ષર લેખન સ્પર્ધા
NIKT દ્વારા આયોજીત રાજ્યસ્તરીર હસ્તાક્ષર સ્પર્ધાની પૂર્વતૈયારી રુપે શાળામા ધો3થી8ના બાળકોએ ગુજરાતી અને અંગ્રેજીમા ભાગ લીધો હતો.
Subscribe to:
Posts (Atom)