Posted via Blogaway
એક દિવસીય પગપાળા પ્રવાસ-શિહોર ( સુખનાથ,સાતસેરી,બ્રહ્મકુંડ, જોડનાથ) તા.30/09/2016 મંગળવાર
પગપાળા પ્રવાસ સાથે શાળાના શિક્ષકો તરફ થી બાળકોને મોતીચૂરના લાડુ, મોહનથાળ, પુરી શાક, ખમણ, તથા મમરી સાથે ફૂલ ડીશ ભોજન ...
ધ્રુપકા ગામ માટેની જાહેરાત
જાહેરાત
Monday, 29 August 2016
એક દિવસીય પગપાળા પ્રવાસ-શિહોર ( સુખનાથ,સાતસેરી,બ્રહ્મકુંડ, જોડનાથ)
Tuesday, 23 August 2016
Sunday, 21 August 2016
Wednesday, 17 August 2016
ઇનામ વિતરણ
સ્વાતંત્ર્ય પર્વની ઊજવણીમા કરેલ સાંસ્કૃતિક કાર્યક્રમમા આવેલ લોકફાળામાંથી ભાગ લીધેલ બાળકોને ઇનામ તરીકે પ્રોજેક્ટ બુક આપવામા આવેલ.
તા. 16/08/16
મંગળવાર
Sunday, 14 August 2016
સ્વાતંત્ર્ય પર્વ 15 મી ઓગષ્ટની ઉજવણી
સ્વાતંત્ર્ય પર્વ 15 મી ઓગષ્ટની ઉજવણી
તા.15/08/2016 ને સોમવારના રોજ શાળામા સ્વાતંત્ર્ય પર્વ 15 મી ઓગષ્ટની ઉજવણી કરવામા આવી હતી. આ કાર્યક્રમમા ગામના લોકો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, smc સભ્યો, શાળા સ્ટાફ, સરપંચ અને શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા. ગામના સરપંચ શ્રી પ્રવીણભાઇના હસ્તે ધ્વજવંદન કરવામા આવ્યુ હતુ. ત્યારબાદ શાળાના બાળકો દ્વારા દેશભક્તિ ગીત, અભિનય ગીત અને પિરામીડ જેવા કાર્યક્રમ કરવામા આવ્યા હતા.
Saturday, 13 August 2016
જિલ્લા કક્ષાની Rular IT QUIZ -2016
જિલ્લા કક્ષાની Rular IT QUIZ -2016
લોકવિજ્ઞાન કેન્દ્ર ભાવનગર દ્વારા આયોજીત જિલ્લા કક્ષાની Rular IT QUIZ મેડિકલ કોલેજ ભાવનગર ખાતે તા. 13/8/16 ને શનિવારના રોજ યોજાઇ હતી જેમા ધ્રુપકા શાળા બે બાળકો અલ્પેશ મનસુખભાઇ મકવાણા (ધો-8) અને આરતી રમેશભાઇ ગોહેલ (ધો-8) એ ભાગ લીધો હતો.
આ બાળકોને શૈલેન્દ્રસિંહ ગોહિલ અને મહિપાલસિંહ ગોહિલે માર્ગદર્શન આપ્યુ હતુ.
આ કાર્યક્રમ બાદ બાળકોએ હિમાલ્યા મોલની મુલાકાત લીધી હતી.