ગુજરાત સ્થાપના દિવસની ઊજવણી ધ્રુપકા શાળામા કરવામાં આવી. જેમા વકતૃત્વ સ્પર્ધા, નિબંધસ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, ગુજરાત વિશેની પ્રશ્નોતરીનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.